मुखडानी माया लागी रे, मोहन प्यारा
मुखडुं में जोयुं तारुं, सर्व जग थयुं खारुं
मन मारुं रह्युं न्यारुं रे … मोहन प्यारा
संसारीनुं सुख एवुं झांझवाना नीर जेवुं,
तेने तुच्छ करी फरीए रे … मोहन प्यारा
मीरांबाइ बलिहारि, आशा मने एक तारी,
हवे हुं तो बडभागी रे … मोहन प्यारा
.
ముఖడానీ మాయా లాగీ రే, మోహన ప్యారా
ముఖడుం మేం జోయుం తారుం, సర్వ జగ థయుం ఖారుం
మన మారుం రహ్యుం న్యారుం రే … మోహన ప్యారా
సంసారీనుం సుఖ ఏవుం ఝాంఝవానా నీర జేవుం,
తేనే తుచ్ఛ కరీ ఫరీఏ రే … మోహన ప్యారా
మీరాంబాఇ బలిహారి, ఆశా మనే ఏక తారీ,
హవే హుం తో బడభాగీ రే … మోహన ప్యారా
.
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે … મોહન પ્યારા
સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે … મોહન પ્યારા
મીરાંબાઇ બલિહારિ, આશા મને એક તારી,
હવે હું તો બડભાગી રે … મોહન પ્યારા
.
Mukhadaanee Maayaa Laagee Re, Mohana Pyaaraa
Mukhadum Mem Joyum Taarum, Sarva Jaga Thayum Khaarum
Mana Maarum Rahyum Nyaarum Re … Mohana Pyaaraa
Samsaareenum Sukha Evum Jhaamjhavaanaa Neera Jevum,
Tene Tuchcha Karee Phareee Re … Mohana Pyaaraa
Meeraambaai Balihaari, Aasaa Mane Eka Taaree,
Have Hum To Badabhaagee Re … Mohana Pyaaraa
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.