मार्या रे मोहनां बाण, धुतारे
मने मार्या मोहना बाण.
ध्रुवने मार्या, प्रहलादने मार्या,
ते ठरी ना बेठा ठाम;
शुकदेवने गर्भवासमां मार्या,
ते चारे युगमां परमाण … मार्या रे मोहनां.
हिरण्यकश्यप मारी वा’ले उगार्यो प्रहलाद
दैत्यनो फेड्यो छे ठाम;
सायर पाज बांधी वा’ले सेना उतारी,
रावण हण्यो एक बाण … मार्या रे मोहनां.
मीरां के प्रभु गिरिधर नागर,
अमने पार उतारो श्याम … मार्या रे मोहनां.
.
మార్యా రే మోహనాం బాణ, ధుతారే
మనే మార్యా మోహనా బాణ.
ధ్రువనే మార్యా, ప్రహలాదనే మార్యా,
తే ఠరీ నా బేఠా ఠామ;
శుకదేవనే గర్భవాసమాం మార్యా,
తే చారే యుగమాం పరమాణ … మార్యా రే మోహనాం.
హిరణ్యకశ్యప మారీ వా’లే ఉగార్యో ప్రహలాద
దైత్యనో ఫేడ్యో ఛే ఠామ;
సాయర పాజ బాంధీ వా’లే సేనా ఉతారీ,
రావణ హణ్యో ఏక బాణ … మార్యా రే మోహనాం.
మీరాం కే ప్రభు గిరిధర నాగర,
అమనే పార ఉతారో శ్యామ … మార్యా రే మోహనాం.
.
માર્યા રે મોહનાં બાણ, ધુતારે
મને માર્યા મોહના બાણ.
ધ્રુવને માર્યા, પ્રહલાદને માર્યા,
તે ઠરી ના બેઠા ઠામ;
શુકદેવને ગર્ભવાસમાં માર્યા,
તે ચારે યુગમાં પરમાણ … માર્યા રે મોહનાં.
હિરણ્યકશ્યપ મારી વા’લે ઉગાર્યો પ્રહલાદ
દૈત્યનો ફેડ્યો છે ઠામ;
સાયર પાજ બાંધી વા’લે સેના ઉતારી,
રાવણ હણ્યો એક બાણ … માર્યા રે મોહનાં.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
અમને પાર ઉતારો શ્યામ … માર્યા રે મોહનાં.
.
Maaryaa Re Mohanaam Baana, Dhutaare
Mane Maaryaa Mohanaa Baana.
Dhruvane Maaryaa, Prahalaadane Maaryaa,
Te Tharee Naa Bethaa Thaama;
Sukadevane Garbhavaasamaam Maaryaa,
Te Chaare Yugamaam Paramaana … Maaryaa Re Mohanaam.
Hiranyakasyapa Maaree Vaa’le Ugaaryo Prahalaada
Daityano Phedyo Che Thaama;
Saayara Paaja Baamdhee Vaa’le Senaa Utaaree,
Raavana Hanyo Eka Baana … Maaryaa Re Mohanaam.
Meeraam Ke Prabhu Giridhara Naagara,
Amane Paara Utaaro Syaama … Maaryaa Re Mohanaam.
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.