मुंने लहेर रे लागी हरिना नामनी रे,
हुं तो टळी रे संसारीयाना कामनी रे … मुंने.
चोट लागी ते टाळी कदी नहीं टळे रे,
भले कोटि प्रयत्न दुर्जन करे रे … मुंने.
हुं तो बावरी फरुं छुं मारा हृदयमां रे,
मारी सूरती शामळियाना पदमां रे … मुंने
महामंत्र सुणाव्यो मारा कानमां रे,
हुं तो समजी मोहनजीने सानमां रे … मुंने
मीरांबाईने गुरुजी मळ्या वाटमां रे,
एणे छोडी दीधेल राज पाटना रे … मुंने
.
ముంనే లహేర రే లాగీ హరినా నామనీ రే,
హుం తో టళీ రే సంసారీయానా కామనీ రే … ముంనే.
చోట లాగీ తే టాళీ కదీ నహీం టళే రే,
భలే కోటి ప్రయత్న దుర్జన కరే రే … ముంనే.
హుం తో బావరీ ఫరుం ఛుం మారా హృదయమాం రే,
మారీ సూరతీ శామళియానా పదమాం రే … ముంనే
మహామంత్ర సుణావ్యో మారా కానమాం రే,
హుం తో సమజీ మోహనజీనే సానమాం రే … ముంనే
మీరాంబాఈనే గురుజీ మళ్యా వాటమాం రే,
ఏణే ఛోడీ దీధేల రాజ పాటనా రే … ముంనే
.
મુંને લહેર રે લાગી હરિના નામની રે,
હું તો ટળી રે સંસારીયાના કામની રે … મુંને.
ચોટ લાગી તે ટાળી કદી નહીં ટળે રે,
ભલે કોટિ પ્રયત્ન દુર્જન કરે રે … મુંને.
હું તો બાવરી ફરું છું મારા હૃદયમાં રે,
મારી સૂરતી શામળિયાના પદમાં રે … મુંને
મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે,
હું તો સમજી મોહનજીને સાનમાં રે … મુંને
મીરાંબાઈને ગુરુજી મળ્યા વાટમાં રે,
એણે છોડી દીધેલ રાજ પાટના રે … મુંને
.
Mumne Lahera Re Laagee Harinaa Naamanee Re,
Hum To Talee Re Samsaareeyaanaa Kaamanee Re … Mumne.
Chota Laagee Te Taalee Kadee Naheem Tale Re,
Bhale Koti Prayatna Durjana Kare Re … Mumne.
Hum To Baavaree Pharum Chum Maaraa Hrdayamaam Re,
Maaree Sooratee Saamaliyaanaa Padamaam Re … Mumne
Mahaamamtra Sunaavyo Maaraa Kaanamaam Re,
Hum To Samajee Mohanajeene Saanamaam Re … Mumne
Meeraambeene Gurujee Malyaa Vaatamaam Re,
Ene Chodee Deedhela Raaja Paatanaa Re … Mumne
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.