तमे जाणी ल्यो समुद्र सरीखा मारा वीरा रे,
आ दिल तो खोलीने दीवो करो रे होजी. … मारा.
आ रे कायामां छे वाडीओ रे होजी,
मांहे मोर करे छे झींगोरा रे … मारा.
आ रे कायामां छे सरोवर रे होजी,
मांहे हंस तो करे छे कल्लोला रे … मारा.
आ रे कायामां छे हाटडां रे होजी,
तमे वणजवेपार करोने अपरंपारा रे … मारा.
बाई मीरां कहे प्रभु गिरधारना गुण होजी,
देजो अमने संतचरणे वासेरा रे … मारा.
.
తమే జాణీ ల్యో సముద్ర సరీఖా మారా వీరా రే,
ఆ దిల తో ఖోలీనే దీవో కరో రే హోజీ. … మారా.
ఆ రే కాయామాం ఛే వాడీఓ రే హోజీ,
మాంహే మోర కరే ఛే ఝీంగోరా రే … మారా.
ఆ రే కాయామాం ఛే సరోవర రే హోజీ,
మాంహే హంస తో కరే ఛే కల్లోలా రే … మారా.
ఆ రే కాయామాం ఛే హాటడాం రే హోజీ,
తమే వణజవేపార కరోనే అపరంపారా రే … మారా.
బాఈ మీరాం కహే ప్రభు గిరధారనా గుణ హోజీ,
దేజో అమనే సంతచరణే వాసేరా రే … మారా.
.
તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. … મારા.
આ રે કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગોરા રે … મારા.
આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે … મારા.
આ રે કાયામાં છે હાટડાં રે હોજી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે … મારા.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધારના ગુણ હોજી,
દેજો અમને સંતચરણે વાસેરા રે … મારા.
.
Tama Jaanee Lyo Samudra Sareekhaa Maaraa Veeraa Ra,
Aa Dila To Kholeena Deevo Karo Ra Hojee. … Maaraa.
Aa Ra Kaayaamaam Cha Vaadeeo Ra Hojee,
Maamha Mora Kara Cha Jheemgoraa Ra … Maaraa.
Aa Ra Kaayaamaam Cha Sarovara Ra Hojee,
Maamha Hamsa To Kara Cha Kallolaa Ra … Maaraa.
Aa Ra Kaayaamaam Cha Haatadaam Ra Hojee,
Tama Vanajavapaara Karona Aparampaaraa Ra … Maaraa.
Baa Meeraam Kaha Prabhu Giradhaaranaa Guna Hojee,
Dajo Amana Samtacharana Vaasaraa Ra … Maaraa.
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.