वागे छे रे वागे छे,
वृंदावन मोरली वागे छे … टेक
तेनो शब्द गगनमां गाजे छे
वृंदावन मोरली वागे छे … वृंदावन
वृंदा ते वनने मारग जातां,
वा’लो दाण दधिनां मागे छे. … वृंदावन
वृंदा ते वनमां रास रच्यो छे,
वा’लो रासमंडळमां बिराजे छे. … वृंदावन
पीळां पीतांबर जरकसी जामा,
हाथे पीळो पटको बिराजे छे. … वृंदावन
काने ते कुंडळ माथे मुगट ने,
मुख पर मोरली बिराजे छे. … वृंदावन
वृंदा ते वननी कुंजगलीनमां,
वा’लो थनक थै थै नाचे छे. … वृंदावन
बाई मीरां के प्रभु गिरधर नागर,
दर्शनथी दुःखडां भांगे छे. … वृंदावन
.
వాగే ఛే రే వాగే ఛే,
వృందావన మోరలీ వాగే ఛే … టేక
తేనో శబ్ద గగనమాం గాజే ఛే
వృందావన మోరలీ వాగే ఛే … వృందావన
వృందా తే వననే మారగ జాతాం,
వా’లో దాణ దధినాం మాగే ఛే. … వృందావన
వృందా తే వనమాం రాస రచ్యో ఛే,
వా’లో రాసమండళమాం బిరాజే ఛే. … వృందావన
పీళాం పీతాంబర జరకసీ జామా,
హాథే పీళో పటకో బిరాజే ఛే. … వృందావన
కానే తే కుండళ మాథే ముగట నే,
ముఖ పర మోరలీ బిరాజే ఛే. … వృందావన
వృందా తే వననీ కుంజగలీనమాం,
వా’లో థనక థై థై నాచే ఛే. … వృందావన
బాఈ మీరాం కే ప్రభు గిరధర నాగర,
దర్శనథీ దుఃఖడాం భాంగే ఛే. … వృందావన
.
વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે … ટેક
તેનો શબ્દ ગગનમાં ગાજે છે
વૃંદાવન મોરલી વાગે છે … વૃંદાવન
વૃંદા તે વનને મારગ જાતાં,
વા’લો દાણ દધિનાં માગે છે. … વૃંદાવન
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લો રાસમંડળમાં બિરાજે છે. … વૃંદાવન
પીળાં પીતાંબર જરકસી જામા,
હાથે પીળો પટકો બિરાજે છે. … વૃંદાવન
કાને તે કુંડળ માથે મુગટ ને,
મુખ પર મોરલી બિરાજે છે. … વૃંદાવન
વૃંદા તે વનની કુંજગલીનમાં,
વા’લો થનક થૈ થૈ નાચે છે. … વૃંદાવન
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
દર્શનથી દુઃખડાં ભાંગે છે. … વૃંદાવન
.
Vaaga Cha Ra Vaaga Cha,
Vrmdaavana Moralee Vaaga Cha … Taka
Tano Sabda Gaganamaam Gaaja Cha
Vrmdaavana Moralee Vaaga Cha … Vrmdaavana
Vrmdaa Ta Vanana Maaraga Jaataam,
Vaa’lo Daana Dadhinaam Maaga Cha. … Vrmdaavana
Vrmdaa Ta Vanamaam Raasa Rachyo Cha,
Vaa’lo Raasamamdalamaam Biraaja Cha. … Vrmdaavana
Peelaam Peetaambara Jarakasee Jaamaa,
Haatha Peelo Patako Biraaja Cha. … Vrmdaavana
Kaana Ta Kumdala Maatha Mugata Na,
Mukha Para Moralee Biraaja Cha. … Vrmdaavana
Vrmdaa Ta Vananee Kumjagaleenamaam,
Vaa’lo Thanaka Thai Thai Naacha Cha. … Vrmdaavana
Baa Meeraam Ka Prabhu Giradhara Naagara,
Darsanathee Duhkhadaam Bhaamga Cha. … Vrmdaavana
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.