जूनुं तो थयुं रे देवळ जूनुं तो थयुं,
मारो हंसलो नानो ने देवळ जूनुं तो थयुं.
आरे काया रे हंसा, डोलवाने लागी रे,
पडी गयां दांत, मांयली रेखुं तो रह्युं … मारो हंसलो
तारे ने मारे हंसा प्रीत्युं बंधाणी रे,
उडी गयो हंस पींजर पडी तो रह्युं … मारो हंसलो
बाइ मीरां कहे प्रभु गिरिधरनां गुण,
प्रेमनो प्यालो तमने पाउं ने पीउं … मारो हंसलो
.
జూనుం తో థయుం రే దేవళ జూనుం తో థయుం,
మారో హంసలో నానో నే దేవళ జూనుం తో థయుం.
ఆరే కాయా రే హంసా, డోలవానే లాగీ రే,
పడీ గయాం దాంత, మాంయలీ రేఖుం తో రహ్యుం … మారో హంసలో
తారే నే మారే హంసా ప్రీత్యుం బంధాణీ రే,
ఉడీ గయో హంస పీంజర పడీ తో రహ్యుం … మారో హంసలో
బాఇ మీరాం కహే ప్రభు గిరిధరనాం గుణ,
ప్రేమనో ప్యాలో తమనే పాఉం నే పీఉం … మారో హంసలో
.
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું … મારો હંસલો
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું … મારો હંસલો
બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં … મારો હંસલો
.
Joonum To Thayum Re Devala Joonum To Thayum,
Maaro Hamsalo Naano Ne Devala Joonum To Thayum.
Aare Kaayaa Re Hamsaa, Dolavaane Laagee Re,
Padee Gayaam Daamta, Maamyalee Rekhum To Rahyum … Maaro Hamsalo
Taare Ne Maare Hamsaa Preetyum Bamdhaanee Re,
Udee Gayo Hamsa Peemjara Padee To Rahyum … Maaro Hamsalo
Baai Meeraam Kahe Prabhu Giridharanaam Guna,
Premano Pyaalo Tamane Paaum Ne Peeum … Maaro Hamsalo
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.