नहि रे विसारुं हरि,
अंतरमांथी नहि रे विसारुं हरि.
जल जमुनानां पाणी रे जातां
शिर पर मटकी धरी;
आवतां ने जातां मारग वच्चे
अमूलख वस्तु जडी … अतंरमांथी
आवतां ने जातां वृन्दा रे वनमां
चरण तमारे पडी;
पीळां पितांबर जरकशी जामा,
केसर आड करी … अंतरमांथी
मोरमुगट ने काने रे कुंडल,
मुख पर मोरली धरी;
बाइ मीरां कहे प्रभु गिरधरनां गुण,
विठ्ठल वरने वरी … अंतरमांथी
.
నహి రే విసారుం హరి,
అంతరమాంథీ నహి రే విసారుం హరి.
జల జమునానాం పాణీ రే జాతాం
శిర పర మటకీ ధరీ;
ఆవతాం నే జాతాం మారగ వచ్చే
అమూలఖ వస్తు జడీ … అతంరమాంథీ
ఆవతాం నే జాతాం వృన్దా రే వనమాం
చరణ తమారే పడీ;
పీళాం పితాంబర జరకశీ జామా,
కేసర ఆడ కరీ … అంతరమాంథీ
మోరముగట నే కానే రే కుండల,
ముఖ పర మోరలీ ధరీ;
బాఇ మీరాం కహే ప్రభు గిరధరనాం గుణ,
విఠ్ఠల వరనే వరీ … అంతరమాంథీ
.
નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.
જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી … અતંરમાંથી
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પિતાંબર જરકશી જામા,
કેસર આડ કરી … અંતરમાંથી
મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલ વરને વરી … અંતરમાંથી
.
Nahi Re Visaarum Hari,
Amtaramaamthee Nahi Re Visaarum Hari.
Jala Jamunaanaam Paanee Re Jaataam
Sira Para Matakee Dharee;
Aavataam Ne Jaataam Maaraga Vachche
Amoolakha Vastu Jadee … Atamramaamthee
Aavataam Ne Jaataam Vrndaa Re Vanamaam
Charana Tamaare Padee;
Peelaam Pitaambara Jarakasee Jaamaa,
Kesara Aada Karee … Amtaramaamthee
Moramugata Ne Kaane Re Kumdala,
Mukha Para Moralee Dharee;
Baai Meeraam Kahe Prabhu Giradharanaam Guna,
Viththala Varane Varee … Amtaramaamthee
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.